રાજસ્થાનઃ બાલોત્રા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખરાબ સમાચાર
બાલોત્રા CETPના નિરીક્ષણ દરમિયાન જોવા મળેલી અસંખ્ય ખામીઓને ધ્યાનમાં લેતા, રાજસ્થાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટું પગલું ભર્યું અને CETPને બંધ કરાવવાની સાથેસાથે 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, … Read More