ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામમાં પાણીની ટાંકી બની જોખમી….
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામમાં હવાડા વિસ્તાર માં આવેલી વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે,અને વિસ્તારના લોકો માટે જોખમી બની છે. ધનસુરા તાલુકાના નવી … Read More