દિલ્હીમાં હવા પ્રદુષણને જાેતા સિગ્નલ પર રેડ લાઈટ થતાં ગાડી બંધ કરવાનું અભિયાન શરૂ કર્યું
દિલ્હીમાં આજથી શરૂ થઈ રહેલા ‘રેડ લાઈટ ઓન ગાડી ઓફ’ અભિયાન અંતર્ગત દિલ્હીના ૧૦૦ ૪ રસ્તાઓ ઉપર ૨,૫૦૦ વોલેન્ટિયર્સ તૈનાત થશે. તેમાંથી ૯૦ જેટલા ચાર રસ્તાઓ ખાતે ૧૦-૧૦ અને ૧૦ … Read More