Health: દિલ્હીના ડૉક્ટરોએ ચીનના ‘ H9N2’ વિશે ચેતવણી સાથે સાવચેતી રાખવા પણ કહ્યું

રહસ્યમય રોગ પર દિલ્હીના તબીબોએ કહ્યું, “બાળકોની ઉધરસને હળવાશથી ન લો, જો ઉધરસ, શરદી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો…” નવીદિલ્હીઃ ચીનમાં બાળકોમાં ફેલાતા રહસ્યમય ન્યુમોનિયાને … Read More

રાજધાની દિલ્હીનું પ્રદૂષણ માનવ અને પક્ષીઓ બંને માટે છે જોખમી

નવીદિલ્હીઃ દિવાળી પહેલા જ દિલ્હીમાં હવાની ગુણવત્તા ઝેરી બની ગઈ છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦૦ને પાર કરી ગયો છે. દિલ્હી સરકારે એર ક્વોલિટી ઈન્ડેક્સને સુધારવા માટે ઘણા પગલાં લીધા … Read More

બર્ડ ફ્લૂનો ફૂંફાડો, દિલ્હી AIIMSમાં ૧૧ વર્ષના બાળકનુ મોત

હરિયાણાના ૧૧ વર્ષના બાળકનું મંગળવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં મોત થયું છે. આ બાળક ૐ૫દ્ગ૧થી સંક્રમિત હતો જેને એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારતમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news