સુરતની ૧૯૩૨ શાળાના ૫ લાખ વિદ્યાર્થીઓએ વાલીઓને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા
સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાન સભા યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક દ્વારા દ્વારા “સ્વિપ” અનુસંધાને મતદારો માટે જાગૃતિ અભિયાન હાથ … Read More