જુનાગઢમાં ભવનાથ ખાતે ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરવાનો લેવાયો ર્નિણય
શિવરાત્રીના મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણા પ્રવાસીઓ શિવરાત્રીના મેળા પહેલા જ ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે બંધ રાખવામાં … Read More