ભારતમાં ફરી કોરોનાના કેસની ઝડપ વધી રહી છે જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડશે : વૈજ્ઞાનિક
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-૧૯ ઓમિક્રોનના સબ વેરિયન્ટ મ્છ.૪ અને મ્છ.૫ ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે આ મિની … Read More