કચ્છના દુર્ગમ ખડીર વિસ્તારમાં રાત્રીના ૧૦.૧૦ મિનિટે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ જિલ્લામાં ધરતી ધ્રુજવાનો શીલસિલો અવિરત રહેવા પામ્યો છે. રાત્રિના વધુ એક ૩.૬ની તીવ્રતા ધરાવતો આફ્ટરશોક ખડીર વિસ્તારના ધોળાવીરાથી ૨૬ કિલોમીટર દુર નોંધાયો હતો. રણ વિસ્તારમાં … Read More