ઋષિ સુનક બ્રિટનમાં ૨૦૦ પાઉન્ડનો વિજળીમાં ઘટાડો કરશે

બ્રિટનમાં પીએમ ઉમેદવાર ઋષિ સુનકે ઘરોમાં વિજળી પર લગભગ ૨૦૦ પાઉન્ડનો ઘટાડો કરશે. જોકે આમ આદમી પાર્ટીની સત્તાવાળા દિલ્હી-પંજાબમાં ૨૦૦ યૂનિટ ફ્રી વિજળી આપવામાં આવી રહી છે.  બોરિસ જોનસનના રાજીનામા … Read More

બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ

હવામાન કાર્યાલયના મુખ્ય કાર્યકારી પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું- આપણે બ્રિટનના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસ જાેઈ શકીએ છીએ. તેમણે કહ્યું, મંગળવારે ૪૦ઝ્ર અને તેનાથી વધુની સંભાવના છે, જે ૪૧ કાર્ડ સુધી … Read More

બ્રિટનના પીએમ પદે બોરિસ જ્હોન્સન યથાવત

બ્રિટનની બોરિસ જ્હોન્સન સરકાર વધતી મોંઘવારી અને પાર્ટીગેટ સ્કેન્ડલના પગલે વિવાદમાં ફસાઈ હતી. હવે ખાસ વાત એ છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના હાલના નિયમો મુજબ આ જીત સાથે જ્હોન્સને ઓછામાં ઓછા … Read More

બ્રિટનમાં કોરોનાના ભય વચ્ચે બર્ડ ફલૂનો કેસ આવ્યો

બ્રિટનમાં ૨૦૨૧માં લગભગ ૫ લાખ પક્ષીઓ માર્યા ગયા હતા. પર્યાવરણ પ્રધાન જ્યોર્જ યુસ્ટિસે જણાવ્યું હતું કે દેશ એવિયન ફ્લૂના ‘અત્યાર સુધીના સૌથી મોટા’ પ્રકોપ સામે લડી રહ્યો હતો. પક્ષીઓને મારવાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news