ટેન્કરમાંથી ભેળસેળયુક્ત બાયોડિઝલનો જથ્થો મળ્યો, તંત્રએ જથ્થો સીઝ કરી ૫ સામે ફરિયાદ
બાબરા ચાવંડ રોડ પરથી પાંચેક માસ પહેલા તંત્રએ બાયોડિઝલ ભરેલુ ટેન્કર ઝડપી પાડયુ હતુ. બાદમા આ પેટ્રોલીયમ પદાર્થ ભેળસેળયુકત હોવાનુ ખુલતા તંત્ર દ્વારા પાંચ શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે. … Read More