ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ૭.૩ની તીવ્રતા, અપાઈ ચેતવણી
ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવવાનો સિલસિલો ચાલુ છે. આ જ કડીમાં ભારતીય સમય મુજબ આજે સવારે ૬.૧૧ વાગે ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ થયા છે. આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેર્માડેક ટાપુ પર ૭.૩ની તીવ્રતાથી … Read More