ધ્રોલમાં ક્ષત્રિયોના ઈતિહાસની શૌર્યકથા યોજાશે
ધ્રોલના ભુચરમોરી મેદાનમાં અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા દેશમાં પ્રથમ વખત ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી રોજ સવારે ૯.૩૦થી ૧૧ વાગ્યા દરમિયાન ક્ષત્રિયોનો ઇતિહાસ રજુ કરતી શૌર્યકથા યોજાશે. આ શૌર્યકથાથી … Read More