હિંમતનગર શહેરમાં જીઆઇડીસી માં ચાલતી એક આગણવાડીમાં ગટરનું ઢાંકણું ખૂલી જતા દુર્ગંધ પાણી વહેતા સ્થાનિકો પરેશાન
હિંમતનગર શહેરમાં જીઆઇડીસી માં ચાલતી એક આગણવાડીમાં નાના ભૂલકાઓ ભણવા આવતા હોય છે ત્યારે કેટલાય સમયથી આગણવાડીના આગળ આવેલું ગટરનું ઢાંકણું ખૂલી જતા એમાંથી દુર્ગંધ પાણી વહે છે જાણે મીની … Read More