તાઇવાનમાં ૭.૨ તીવ્રતાના ભૂકંપથી તબાહી, સુનામીનું એલર્ટ જાહેર
છેલ્લા ૨૪ કલાકમાં તાઇવાનની ધરતી અનેકવાર ધ્રુજી છે. રવિવારે અહીં ફરી ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૨ માપવામાં આવી છે. હકીકતમાં તાઈવાનથી ૮૫ કિમી પૂર્વમાં બપોરે … Read More