G૨૦ પ્રતિનિધિઓએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી,આબોહવા પરિવર્તન માટે નાણાકીય સંસાધનો વધારવા પર ચર્ચા
G૨૦ સસ્ટેનેબલ ફાઇનાન્સ વર્કિંગ ગ્રૂ ના અંતિમ દિવસની શરૂઆત બુધવારે સવારે મહાબલીપુરમના મનોહર કોસ્ટ મંદિરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે થઈ હતી. આ પ્રસંગે “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિધ્ધા”ના સહભાગીઓ સાથે … Read More