મહેસાણાના ખેરાલુમાં અંબિકા નાસ્તા હાઉસમાં ભીષણ આગ લાગી
મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુના શીત કેન્દ્રની સામે આવેલા અંબિકા નાસ્તા હાઉસમાં અગમ્ય કારણોસર આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. લાગેલી આગના પગલે ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. આગ અંગેની … Read More