શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી
શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી છે. તેઓ આઇએમબીએલ નજીક નેદુનથીવુ ખાતે માછીમારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ તમામ માછીમારો … Read More