‘વન રેક – વન પેન્શન’ મામલે ૨૦ જાન્યુઆરીનું તમારું નોટિફિકેશન પાછું ખેંચો : સુપ્રીમ કોર્ટ
કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે સોમવારે કહ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) ની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવા માટે સૂચના … Read More