આતંકવાદ સૌથી વધુ સ્થાનિક અર્થવ્યવસ્થાને અસર કરે છે : વડાપ્રધાન મોદી
પીએમ મોદીની આ કોન્ફરન્સ ‘કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ એટલે કે ‘સ્ટૉપિંગ ટેરરિસ્ટ ફંડિંગ’ની થીમ પર આધારિત હતી. આ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે આતંકની ભયાનકતાને દુનિયાએ ગંભીરતાથી લીધી તે પહેલા … Read More