હવામાન વિભાગે ૨૦ જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની કરી આગાહી
મોનસૂન દેશમાં પધાર્યા પહેલા કેરળના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો, કેરળમાં આગામી થોડાક દિવસો સુધી હવામાન એવું જ રહેવાનું છે. કેરળમાં આગામી થોડાક દિવસો
સુધી હવામાન એવું જ રહેવાનું છે. કેરળમાં આગામી થોડાક દિવસો સુધી વરસાદ અને આંધી-તોફાનની ગતિવિધિઓ પણ જોવા મળી શકે છે.દેશમાં ચોમાસાના આગમનની કાગડોળે રાહ જોવાઇ રહી છે.
ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કેરળમાં આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થવા જઈ રહી છે.