ભાવનગરમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ

ભાવનગરના જુના બંદર વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રીના આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો આવ્યો

આ બનાવ અંગે ફાયર બ્રિગેડના પાસેથી પ્રાથમિક માહિતી મુજબ શહેરના જુના બંદર રોડ પાસે આવેલ પ્લાસ્ટિકના કારખાના રાત્રીના કોઈ કારણોસર આગ લાગી હતી. જેની જાણ ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો જુના બંદર દોડી ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં ફાયરની આગ બુજવવા ૨૬ ગાડીઓ પાણી નો છટકાવ કરવામાં આવ્યો હતો , આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news