Paryavaran State Top Story અમદાવાદ : હાથીજણ ના ઈન્ડિયા કોલોની ની પાછળ આકાંક્ષા અને અમન ફ્લેટ ની સામે ONGC ના પ્લોટમાં લાગી ભીષણ આગ.. ફાયર વિભાગ આગ બુઝાવવામાં લાગ્યું. આગ લાગવાનું કારણ હજુ અકબંધ.. અત્યાર સુધી જાનહાની ના કોઈ સમાચાર નહીં March 11, 2021