Flash News
હજીરાની AMNS કંપનીમાં વિસ્ફોટ સાથે આગ પ્રસરી, ૪ કર્મચારીઓના મોત અને અન્ય લોકો ઘાયલ થયા
હવા પ્રદૂષણઃ સુરતમાં Air Quality Indexનો આંકડો ૨૧૫ સુધી પહોંચ્યો, સિગારેટ ફૂંક્યા વિના પણ રોગોનો શિકાર બની રહ્યાં છે લોકો
સુરેન્દ્રનગરઃ હરીપર ગામ પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી વિના ઉત્પાદન શરૂ કરતા તપાસ કરાઈ
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરાઈ
આગ દુર્ઘટના બાદ ગોપાલ નમકીનમાં પ્રોડ્કશન અટકાવવાના આદેશ કરવામાં આવ્યા
ગુજરાતમાં ૧૩ નદીઓમાં ભારે પ્રદૂષણ જોવા મળ્યું, કેટલાંક એકમો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ” સેમીનાર
ખેડાના નવાગામ ભેરઈ અને આસપાસના વિસ્તારના લોકો દૂષિત પાણીથી પરેશાન
ગુજરાત એ છ ભારતીય રાજ્યોમાંનું એક, જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે
Monday, January 06, 2025