Paryavaran State Top Story સુરત ખાતેના પલસાણાની પ્રિન્ટિંગ મિલમાં આગની ઘટના બનવા પામી, આગ પર કાબૂ મેળવવાની કામગીરી યથાવત January 20, 2022 પલસાણાના સોમિયા પ્રિન્ટિંગ મિલમાં આગની ઘટના સવારે 3.30 કલાકની આસપાસ લાગી હતી આગ 13 ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે તહેનાત આગ પર કાબૂ મેળવવાની કામગીરી હજુ ચાલુ