હિંમતનગર શહેરમાં જી-૨૦ અંતર્ગત ટ્રાફિક એવરનેસ અને પર્યાવરણ ની જાળવણી માટે રેલી નું આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ય્ ૨૦ અંતર્ગત મંગળવાર તારીખ ૨૮ ના રોજ સવારે પોલીસ હેડ ક્વાર્ટર્સથી પોલીસ વિભાગની એક રેલી યોજાઇ હતી જેમાં શહેરની અનેક સ્કૂલો ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા આ રેલી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સવારે ટ્રાફિક અવેરનેસ અને પર્યાવરણ જાળવણીની જાગૃતિ સાથે રેલીનો પ્રારંભ થયો હતો તેમાં જિલ્લા પોલીસ  ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે માય ઓન હાઈ સ્કૂલ હિંમત હાઇસ્કુલ કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપરાંત એસપીસી એનસીસી પણ રેલીમાં જોડાયા હતા.

આ રેલી શહેરના માર્ગ પર ટ્રાફિક અવર નેસ અને પર્યાવરણ જાગૃતિ અંગે પત્રિકા વિતરણ કરતા જોવા મળ્યા હતા અને આમ  રેલી જ્યારે શહેરમાં ભ્રમણ કરી રહી હતી ત્યારે લોકોના ટોળા તેને જોવા માટે ઉમટી પડ્યા હતા છેલ્લે આ રેલી ટાવર ચોક પાસે આવી અને જ્યાં વાહનોના ચાલકોને ટ્રાફિક અવરનેસની પત્રિકાઓ આપી હતી ત્યારબાદ આ રેલી ટાવરથી પરત જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પહોંચીને પૂર્ણ થઈ હતી

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news