“કડવો લીમડો” એક આયુર્વેદિક દવા જેના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા
આવોજાણીએકડવા લીમડાનાફાયદાવિશે
ભારતમાં, વૃક્ષ “પવિત્ર વૃક્ષ”, “રામબાણ”, “પ્રકૃતિનીદવાદુકાન”, “ગ્રામ્યદવા” અને “તમામ રોગો માટેઅક્સીરઇલાજ” જેવાવિવિધ ઉપનામોથી ઓળખાતુ એવુ વુક્ષ એટલે કડવો લીમડો. લીમડામાંથી તૈયાર થતા ઉત્પાદનો પ્રમાણિત તબીબી ગુણો ધરાવે છે, કૃમિનાશક, ફૂગપ્રતિરોધી, ડાયાબિટીસ પ્રતિરોધી, બેક્ટેરીયા પ્રતિરોધી, વાયરસ પ્રતિરોધી, ફળદ્રુપતા પ્રતિરોધી, અનેશામક હોય છે. આયુર્વેદિકદવામાં તેને મુખ્ય ભાગ ગણવામાં આવે છે
કડવો લીમડા’ એક આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ ઘણા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ “કડવો લીમડો” એક આયુર્વેદિક દવા જેના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા
આવો જાણીએ કડવા લીમડાના ફાયદા વિશે
ભારતમાં, વૃક્ષ “પવિત્ર વૃક્ષ”, “રામબાણ”, “પ્રકૃતિનીદવાદુકાન”, “ગ્રામ્યદવા” અને “તમામ રોગો માટે અક્સીર ઇલાજ” જેવા વિવિધ ઉપનામોથી ઓળખાતુ એવુ વુક્ષ એ ટલેકડવો લીમડો. લીમડામાંથીતૈયારથતાઉત્પાદનો પ્રમાણિતતબીબી ગુણોધરાવે છે, કૃમિનાશક, ફૂગપ્રતિરોધી, ડાયાબિટીસ પ્રતિરોધી, બેક્ટેરીયા પ્રતિરોધી, વાયરસ પ્રતિરોધી, ફળદ્રુપતા પ્રતિરોધી, અનેશામક હોય છે. આયુર્વેદિકદવામાંતેને મુખ્ય ભાગ ગણવામાંઆવે છે
કડવો લીમડા’ એકઆયુર્વેદિકદવા છે જેનાઅનેકસ્વાસ્થ્યવર્ધકફાયદા પણ ઘણા છે. લીમડોઆપણાશરીર, ત્વચા અનેવાળ માટેઅત્યંત ગુણકારી છે. તેનોકડવોસ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટેતેઓતેનેઇચ્છીને પણ ખાઇ નથીશકતા. પણજાેતેનો રસ બનાવીને પીવામાંઆવેતો તમે કલ્પ્યો પણ નહીં હોયતેટલોફાયદોથશે. જાણીએ ગુણકારી લીમડાનારસનાફાયદા…
લીમડોએકરક્સ-શોધકઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોનેઓછુંકરે છે કેતેનો નાશકરે છે. લીમડાનું મહિનામાં ૧૦ દિવસ સેવન કરવાથીહાર્ટઅટેકનીબીમારીદૂરથઇશકે છે. આસિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટેફાયદાકારક છે. જાે તમે રોજ લીમડાનો રસ પીશોતો તમારુંબ્લડશુગર લેવલ એકદમ કન્ટ્રોલમાંરહેશે. પરંપરાગત ભારતીય દવાતરીકે લીમડાના મૂળીયાંમાંથીતૈયારકરેલ ઉકાળોતાવમાંરાહત માટે પીવામાંઆવે છે. ઉકાળેલ લીમડાના પાંદડાંમાંથી ચા બનાવવામાંઆવે છે, ઘણીવાર આદુજેવાંઅન્યવનસ્પતિ સાથે મિશ્રણ કરીને, આંતરડાંના કૃમિ સામે પ્રતિકાર માટે પીવામાંઆવે છે. લીમડાના પાંદડાનેઉકાળીઠંડુ પાડીએ પાણીથી મોઢુંધોવાથી લીમડાના પાંદડાઓમાંરહેલ એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મોત્વચાને સાફ કરે છે.
તેનો રસ બનાવીને પીવામાંઆવેતો તમે કલ્પ્યો પણ નહીં હોયતેટલોફાયદોથશે. જાણીએ ગુણકારી લીમડાનારસનાફાયદા…