ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી આ વર્ષનો ૮૧ % વરસાદ, હજુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી
ગુજરાત રાજ્યમાં ચોમાસુ જામ્યું લાગે છે ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાની વાતો તો ક્યાંક વૃક્ષો પડી જવા, વિજળી પડી, પાકનું નુકશાન તો ક્યાંક ભૂવા પડવા જેવા અસંખ્ય નુકશાનો થયા છે તેની સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી આ વર્ષનો ૮૧ % વરસાદ થઈ ચુક્યો છે અને હજી પણ આગાહી કરવામાં આવી છે કે વરસાદ હજુ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.