લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત મધ્ય વિભાગનો સ્નેહમિલન સમારોહ યોજાયો, લધુ ઉદ્યોગ ભારતીના કર્ણાવતીના પ્રમુખ શરદચંદ્ર ઠાકર સાથે વિશેષ મુલાકાત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે લધુ ઉદ્યોગ ભારતી ગુજરાત મધ્ય વિભાગનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલન સમારોહમાં લધુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્રજી, રાષ્ટ્રીય અધ્યક્ષ … Read More