દહેગામના સોની બજારમાં ઉભરાતી ગટરથી પરેશાની સ્થાનિકો ખુબ પરેશાન
દહેગામ શહેરના જુના બજારથી શરૂ થતા સોની બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાતા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે જેના કારણે લોકોને ગંદા પાણીમાંથી અવર જવર … Read More