રાજકોટ ભાજપ આગેવાનના ઘરમાં પી.જી.વી.સી.એલ દ્વારા વીજચોરી ઝડપાતા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો
રાજકોટ ના પડધરી તાલુકાના મોવિયા ગામે ભાજપના જ આગેવાન ધીરુભાઈ તળપદા દ્વારા વીજ ચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ પીજીવીસીએલના કર્મચારીઓએ જ્યારે વીજચોરી પકડી પાડી ત્યારે તેમની … Read More