વઢવાણ જીઆઇડીસીમાં ગૃહઉધોગમાં આગ લાગતા દોડધામ મચી, કોઇ જાનહાની નહીં
વઢવાણમાં આવેલી જીઆઇડીસીમાં બેકરીનો ગૃહઉધોગ ચલાવતા એકમમાં આગ લાગવાના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી.આથી વઢવાણ સુરેન્દ્રનગર ફાયર ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લેતા … Read More