ગુજરાતના સીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા.
ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતના રાષ્ટ્રપતિ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય નેતાઓને મળવા દિલ્હી પહોંચ્યા છે. પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા … Read More