રાજકોટ મનપા દ્વારા પાણીના બગાડ સામે દંડ કરાતા આપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે, લોકોના ઘરે થતા પાણીના બગાડ અંગે રૂ. ૨૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ અંગે અમે મ્યુનિ. કમિશનરને રૂબરૂ મળી રજુઆત … Read More