યમુના નદીના જળ સ્તરમાં સતત વધારો થતા દિલ્હીમાં વધી રહ્યું છે પૂરનું જોખમ
ભારતમાં ચોમાસુ શરૂ થયા બાદ ઘણા રાજ્યોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં યમુના … Read More