લાલ બહાદુર શાસ્ત્રી હોલના કોમન રૂમમાં અચાનક આગ, ઘણા દસ્તાવેજો-સામાન બળીને ખાક
ખડગપુર IITમાં મધરાતે ભીષણ આગ લાગી હતી. ભયાનક આગમાં એલબીએસ હોલ કોમન રૂમમાં રાખેલા ઘણા દસ્તાવેજો અને સામાન બળીને રાખ થઈ ગયા હતા. બાદમાં ખડગપુર અને સલુઆના ફાયર ટેન્ડરોએ પરિસ્થિતિને … Read More