ઈન્ટ્રાનેઝલ વેક્સીન ક્યારે અને ક્યાં મળશે અને કેટલી હશે કિંમત? તમામ માહિતી જાણો
ભારતમાં બુસ્ટર ડોઝ તરીકે ઈન્ટ્રાનેઝલ કોવિડ રસી આગામી મહિનેથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ઈન્ટ્રાનેઝલ રસી બનાવી છે. જે હાલમાં જ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) એ … Read More