બોટાદ પીજીવીસીએલ વર્ગ-૪ના કર્મચારીઓને વર્ગ-૩માં સમાવેશ કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું
ગુજરાત રાજ્યમાં વિવિધ પડતર માંગણીઓને લઈ અલગ અલગ સંગઠન અલગ અલગ કર્મચારીઓ આવેદનપત્રો આપી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બોટાદ શહેરમાં આવેલા પીજીવીસીએલ કચેરી ખાતેના વર્ગ-૪ ના કર્મચારીઓ … Read More