આજે વિશ્વ ચકલી દિવસઃ આવો આપણી સાથે નારાજ થયેલી ચકલીઓને સમજીએ, તેને બચાવી લઇએ, ઇટાવા જિલ્લો ચકલીનો સૌથી મોટો સંરક્ષક બન્યો
આજે વિશ્વ ચકલી દિવસે ચકલીઓના સંરક્ષણને લઈને ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના લોકો દેશમાં ઝડપથી લુપ્ત થતી ચકલીની પ્રજાતિના રક્ષણ માટે આગળ આવ્યા … Read More