જાણો… લોકસભાની સુરક્ષામાં ભંગને વિવિધ પક્ષોના નેતાઓએ શું કહ્યું?
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને બુધવારે લોકસભાની સુરક્ષામાં ભંગ થયો હતો. કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા અને કંઇક છાંટવાનું શરૂ કર્યું હતું. આમ થતા … Read More