Weather Forecast: ગુજરાતમાં ઠંડા પવનો શરૂ, આવનારા ૫ દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડી શકે છે
અમદાવાદ: નવા વર્ષની શરૂઆતથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકરો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે શીત … Read More