અરવલ્લી જિલ્લામાં મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામા આવી
અરવલ્લી: આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. ગુજરાતમાં આદિવાસી … Read More