વાવ વિધાનસભા પેટાચૂંટણીઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે મતદારોને સો ટકા મતદાન કરવા કર્યું આહ્વાન
બનાસકાંઠાઃ વિધાનસભા વાવ-સુઈગામ-ભાભર દ્વારા આયોજિત “રબારી સમાજ સ્નેહમિલન” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબ દ્વારા રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં થયેલ સર્વાંગી વિકાસની રૂપરેખા આપી અને … Read More