વડોદ ડેમના બે દરવાજા ખોલવામાં આવતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વડોદ ગામ પાસે આવેલા ડેમમાંથી આજે હેઠવાસમાં આવેલા ગામના ચેકડેમ ભરવા માટે પાણી છોડાયું હતું. જો કે, સુવિધા માટે છોડાયેલા પાણીના કારણે સમસ્યા સર્જાઈ છે.નદીમાં છોડાયેલા પાણીના … Read More