ચાંગા માધ્યમિક શાળામાં 85 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત
“ભવિષ્યનો આધાર છે શિક્ષણ, સમજણની શરૂઆત છે શિક્ષણ” વડગામઃ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૧મી કડી અંતર્ગત બનાસકાંઠાના વડગામ તાલુકાના ચાંગા ગામે માધ્યમિક શાળાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત … Read More