ખાવડા ખાતેના વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ પાર્કની ૧૦૦ ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશેઃ ઉર્જા મંત્રી કનુ દેસાઈ
છેલ્લા બે વર્ષમાં ચારણકા, ધોલેરા અને રાધાનેસડા સોલાર પાર્કમાં ૪૩૦૪.૬૮ મીલીયન યુનીટ વીજ ઉત્પાદન રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ જણાવ્યું છે કે, તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ … Read More