ભરૂચના લખી ગામે રોહા ડાઈકેમ કંપનીમાં ભીષણ આગ લાગી
લખીગામ ખાતે સેઝ-૨માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં કોઇકારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરતાં કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. … Read More