પ્રેસ એન્ડ મેગેઝિન રજીસ્ટ્રેશન બિલ લોકસભામાં પસાર
નવી દિલ્હી: લોકસભાએ ગુરુવારે ધ્વનિ મત દ્વારા ‘પ્રેસ અને સામયિક નોંધણી બિલ 2023’ પસાર કર્યું, જે અખબારો, સામયિકો વગેરે પ્રકાશિત કરતા લોકો માટે નોંધણી પ્રક્રિયાને સરળ બનાવે છે. રાજ્યસભાએ ચોમાસુ … Read More