ડેડીયાપાડામાં આકાશી વીજળી પડવાથી બે વ્યક્તિઓનું મોત, પાંચ લોકો ઇજાગ્રસ્ત

ડેડીયાપાડા તાલુકાની માલ ગામની સીમમાં તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ બપોર વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડતો હતો. તે દરમિયાન માલ ગામની સીમ નજીક આવેલ ખેતરમાં ઝૂંપડું હતુ. … Read More

સચિન જીઆઈડીસીમાં આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગી આગ, 4ના મોત

સુરત:  સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનામાં ચાર … Read More

મોરબી-માળિયા હાઈવે પર ફેકટરીમાં ભયાનક આગ લાગી, ૬ લોકો ગંભીર રીતે દાઝ્‌યા

મોરબી નજીક ફેકટરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૬ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગ પાછળ ગેસ લીકેજ થતો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં … Read More

રાજકોટના મેટોડામાં ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટ્યું, ૫ શ્રમિકને ગંભીર ઇજા

રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોમાં થયો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં … Read More

રાજકોટમાં ગાજવીજ સાથે સવા બે કલાકમાં ૩ ઈંચ, સિવિલના ઇમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસ્યા

રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટ્રી કરી હતી. મોડી સાંજના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર … Read More

પાપુઆમાં ન્યુ ગીનીમાં ભયંકર ભૂકંપ આંચકા અનુભવ્યા, ભૂકંપની તીવ્રતા ૭.૭ માપવામાં આવી

પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપ ભારે આંચકા અનુભવાયા છે. પાપુઆ ન્યૂ ગિનીના લાઇમાં ૭.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના ભાર આંચકાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. લોકો પોત પોતાના ઘરની … Read More

ગોધરાના તીરઘરવાસ અને ઢોલીવાસ વિસ્તારમાં પાણીની સમસ્યા

ગોધરા શહેરમાં આવેલ તીરઘરવાસ અને ઢોલીવાસ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી ન આવવાથી ત્યાંના લોકો પાણી વગર બેહાલ બની ગયા છે અને બહારથી પાણી લાવવા માટે મજબૂર બની ગયા … Read More

પાટણમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્કશોપ યોજાયો

પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ, ગ્રામવિકાસ કમિશ્નર તેમજ સચિવની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિવિધ યોજનાકીય માહિતી આપતી … Read More

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુઃ દેશના આ રાજ્યોમાં વરસાદ,વીજળી પડવાની શક્યતા

દેશના કેટલાક ભાગોમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં ગર્જના સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લક્ષદ્વીપ, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ અને … Read More

સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈને ત્રણ અલગ-અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં સારા વરસાદને લઈને નદી-નાળાં છલકાયાં છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા હતા. જેને લઈને ખેડબ્રહ્મા ફાયર વિભાગે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news