કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ – ગુજરાત દ્વારા AMA ખાતે આયોજિત કાર્યક્રમ “Reel v/s Real Interaction Significance of Relationship”
અમદાવાદઃ કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ ગુજરાત (CAG) દ્વારા આજના સાંપ્રત સમયમાં જ્યારે ફેસબુક, વોટ્સએપ, ફેસટાઇમ, ઇન્સ્ટાગ્રામ જેવા શોશિયલ મીડિયાના વધારે પડતાં ઉપયોગના કારણે વ્યક્તિ એકબીજાથી પ્રત્યક્ષ રીતે (ફેસ ટુ ફેસ) મળવાનું … Read More