પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગનાં શહેરોમાં ઘરો મોંઘા થયાઃ NHB હાઉસિંગ રિપોર્ટ
નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ જેવા આઠ મોટા મહાનગરો સહિત 50 મોટા શહેરોમાંથી 43માં મકાનોની કિંમતોમાં વધારો થયો છે. … Read More